ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં બંગાળના માછીમારો સાથે વાત કરશે.