દેશ PM મોદીએ દેશવાસીઓ સાથે કરી મન કી બાત,ઓપરેશન સિંદૂર, સિંહની વસ્તી ગણતરીનો કર્યો ઉલ્લેખ PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે. By Connect Gujarat Desk 25 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીએ કરી દેશવાસીઓ સાથે મનકી બાત,પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓને સોંપશે વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માત્ર ભૂરા રંગની પેનનો જ કરી શકશે ઉપયોગ, જવાબવહીમાં ધાર્મિક નિશાની પણ કરી શકાય નહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ NCC યુવાનોમાં શિસ્ત,નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે, PM મોદીએ કરી દેશવાસીઓ સાથે મનકી બાત PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે. By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વડાપ્રધાન મોદીએ કરી દેશવાસીઓ સાથે "મન કી બાત" મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે. By Connect Gujarat Desk 27 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી "મન કી બાત", કાર્યક્રમના શ્રોતા જ અસલ સૂત્રધાર છે વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશ વાસીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.114માં એપિસોડમાં PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ચૂંટણી પૂર્વે PM મોદીના “મન કી બાત”નો છેલ્લો એપિસોડ, ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 51મા બાળ મેળા અંતર્ગત “મન કી બાત” કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરાયો, વિદ્યાર્થીઓ થયા સહભાગી... સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત નો કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 28 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું By Connect Gujarat 28 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn