ભરૂચ: મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ,ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બે દિવસ ગામે ગામ ફરશે
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે.
અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે.
યુનિફોર્મ સિવિલ કોડ મામલે મનસુખ વસાવાનું નિવેદન, રાજકીય કારણોસાર UCCનો થઈ રહ્યો છે વિરોધ, ચૈતર વસાવાને ભાજપમાં આવવા કર્યું વેલકમ.
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે
કોલેજ રોડ સ્થિત મિલેનિયમ આર્કેટ શોપીંગ સેન્ટર ખાતે 153-વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.