ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ, મનસુખ વસાવાને રેકોર્ડ લીડથી જીતાડવા આહવાહન
ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું...
ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું...
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે.
મનસુખ વસાવાએ વિજય સંકલ્પ રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જીલ્લા પંચાયતના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.