ભરૂચ : નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો મામલો, સાંસદ મનસુખ વસાવા આવ્યા બેઘરોની વ્હારે..
નેત્રંગમાં 367 ગેરકાયદેસર દબાણો કરવાનો મામલો સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે લીધી મુલાકાત
નેત્રંગમાં 367 ગેરકાયદેસર દબાણો કરવાનો મામલો સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે લીધી મુલાકાત
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.
કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.
આઝાદી બાદ પ્રથમ વખત ભૂગર્ભ યોજનાનો થશે લાભ, રાજપીપળા પાલિકા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, ભરુચ સાંસદ દ્વારા સ્થળ ચકાસણી કરાઇ