ભરૂચ : લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર પોક્સો એક્ટનો આરોપીને સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી ઝડપાયો...
ધાંગધ્રા શહેરમાંથી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પોક્સોગ એક્ટના આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધાંગધ્રા શહેરમાંથી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પોક્સોગ એક્ટના આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે.
ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.