જુનાગઢ : લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને નહીં રહે કોઈ સમસ્યા, કલેક્ટરે બેઠક યોજી 13 સમિતિની રચના કરી…
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે તેવા આશયથી અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.