મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈ મંથન, અમિત શાહના નિવાસ સ્થાને મોડી રાત સુધી ચાલી બેઠક !
ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી
ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી,જેમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી બાદ આખરે 27 વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરના રોજ મંગળવારે કાઝાનમાં બ્રિક્સ સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા હતા.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાય હતી.
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે.