ભરૂચઅંકલેશ્વર : રાજ્યમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નો પ્રારંભ... By Connect Gujarat 05 Jul 2022 20:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રાજ્યમંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોનો સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ યોજાયો... રાજ્યમંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વસહાય જૂથોને બેન્ક લીકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ તથા ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 22 Jun 2022 15:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:રાજ્યમંત્રી મનીષા વકીલ "ગુમ" થયા હોવાના લાગ્યા પોસ્ટર,જુઓ સ્થાનિકોએ શું કર્યા આક્ષેપ વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ખોડિયારનગર વિસ્તારમાં રાજ્યમંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. By Connect Gujarat 05 May 2022 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંગીત સંધ્યા યોજાય ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો.. By Connect Gujarat 01 May 2022 22:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નશામાં ધૂત કારચાલકે રાજ્યમંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ કર્યો, જુઓ પછી શું થયું..! રાજ્ય મંત્રીના કાફલાને અટકાવવાનો કરાયો પ્રયાસ BMW કારના ચાલકે માર્ગ પર જ રોકી પોતાની કાર પાયલોટિંગ કરતા પોલીસ કાફલા સાથે કરી માથાકૂટ By Connect Gujarat 02 Mar 2022 10:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત... નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Dec 2021 12:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : કોરોના-ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અંગે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. By Connect Gujarat 23 Dec 2021 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણછોટાઉદેપુર : પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન. By Connect Gujarat 31 Jul 2021 15:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn