અંકલેશ્વર: GIDC પોલીસે પોકસો એક્ટના ગુનામાં આરોપીની ઉત્તરપ્રદેશથી કરી ધરપકડ, સગીરાને કરાવાય મુક્ત
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું અપહરણ કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું અપહરણ કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં બનેવી એ જ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલર યશ દયાલને સગીર છોકરી પર બળાત્કારના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળી નથી.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી.
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.