વડોદરા : સાવલીના ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થનની ખોટી પોસ્ટ વાઇરલ
સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે.
સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટ્યો છે.
સમી તાલુકાના વરાણા ગામે આવેલ ઐતિહાસિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસીય ભાતીગળ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.