ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, વિજાપુરના MLA સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું..! લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કૃષિલક્ષી સાધનો અર્પણ કર્યા... ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી નિર્માણ પામનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતના રાજકારણમાં ગરમાવો,કોંગ્રેસના ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું ઓપરેશન કમળ ! ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામુ ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલા APMCમાં 3 દિવસની હડતાળનો અંત આવ્યો, ધારાસભ્યની અધ્યક્ષતામાં મળી હતી બેઠક By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છેલ્લા 1 મહિનાથી ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જુઓ હાજર થયા બાદ શું કહ્યું..! છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ,25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રૂ25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ કરવામાં આવી હતી. By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ AAPના MLA ચૈતર વસાવા ભૂગર્ભમાં છે, કેમ ભાઈ... સાચા હોવ તો હાજર થાઓ : સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn