ભરૂચ ભરૂચ: ભાજપના સંમેલનમાં વીજળી થઈ ડુલ, લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ભાજપના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 04 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સબજેલમાં ટાઇલ્સ નીચે સંતાડવામાં આવ્યો હતો મોબાઈલ, પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી iQOO Neo 9 Pro માટે ટૂંક સમયમાં પ્રી-બુકિંગ શરૂ થશે, વાંચો વધુ માહિતી..! iQOO ટૂંક સમયમાં ભારતીય બજાર માટે એક શાનદાર સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે. હવે બ્રાન્ડે આગામી ફોન માટે પ્રી-બુકિંગ પ્રક્રિયા વિશે માહિતી આપી છે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ-રોકડની ચલાવનાર 3 શખ્સોની ધરપકડ... ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ગેમિંગના શોખીનો માટે POCO લાવી રહ્યું છે નવો સ્માર્ટફોન, 16GB રેમ સાથે મળશે 64MP કેમેરો..! પોકો તેના ગેમિંગ ફોન માટે જાણીતો છે. હવે કંપની પોતાનો નવો સ્માર્ટફોન POCO X6 સીરિઝ ખૂબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહી છે. By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સબજેલમાં હત્યાના ગુનાના આરોપી પાસેથી ઝડપાયો મોબાઈલ, ગુનો નોંધાયો પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી તકીયા નીચે મોબાઇલ રાખીને સૂવાની આદત હોય તો ચેતી જજો, નહીં તો કેન્સરથી લઇને અનેક બીમારીઓના બનશો ભોગ.... By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન લેપટોપ પર સતત કામ કરવાથી ચહેરાની ચમક પર થાય છે અસર,તો રીતે રાખો તમારી સુંદરતાનો ખ્યાલ... મોબાઈલ અને લેપટોપએ આપણું જીવન ઘણી રીતે સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની રહ્યું છે. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વલસાડની હદમાં મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ વલસાડની હદમાંથી મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn