લાઇફસ્ટાઇલમોબાઈલ નથી ખાવુ નથી! બાળકોની આ આદત તેમને ગુસ્સે અને એકલા કેમ બનાવી રહી છે? બાળકો મોબાઈલ વિના ખાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આદત ફક્ત તેમની ભૂખને જ નહીં, પરંતુ તેમના સ્વભાવ અને સામાજિક વર્તનને પણ અસર કરી રહી છે? By Connect Gujarat Desk 02 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો વાયરલ, દુકાન માલિક વિરુદ્ધ વન વિભાગની કાર્યવાહી… હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે વિડિયો બનાવનાર દુકાન માલિક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 05 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરાના ગલેન્ડા ગામે મોબાઈલ જોવા નહીં આપતા મિત્રની છરીના ઘા મારી હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ ! ભરૂચના વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે એક રૂમમાં જ રહેતાં રાજસ્થાની મિત્રો પૈકી એકે બીજા પાસે મોબાઇલ જોવા માટે માંગ્યો હતો. ઉગ્ર તકરાર થતાં એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુ મારી હત્યા કરી By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએરટેલ યુઝર્સને મજા, 50MP કેમેરા અને 5000mAh બેટરીવાળો 5G ફોન આટલો સસ્તો... જો તમે નવો 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ 9 હજાર રૂપિયાથી ઓછું છે, By Connect Gujarat 10 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઇઝરાયેલની સેના દળોએ ગાઝા પટ્ટીમાં ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું, ગાઝામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ સ્થગિત થતાં દુનિયા સાથેનો સંપર્ક તૂટયો By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીસાવધાન!!!! ફોનને ચાર્જિંગમાં મૂકતાં પહેલા રાખજો આ ધ્યાન, નહીં તો...... જ્યારે તમે ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે તેને વધારે પડતી ગરમીથી બચાવો અથવા ઉનાળો જેવી વધુ પડતી ગરમી ટાળવાનું સુનિશ્ચિત કરો. By Connect Gujarat 25 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. By Connect Gujarat 08 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : વેલકમ નગરના મકાનમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર ઇસમની ધરપકડ By Connect Gujarat 22 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પત્ની પાસે અન્ય મોબાઈલ ફોન મળી આવતા પતિએ પત્નીના મિત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn