ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત
ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.
ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.