સુરત“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ... સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીડ્રોન હુમલા દરમિયાન તમારા ફોનની લોકેશન સર્વિસ બંધ રાખો, આ દાવો કેટલો સાચો છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટા સમાચારોનો પૂર આવી રહ્યો છે. By Connect Gujarat Desk 10 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ મૂળ માલિકને કર્યા પરત ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.71લાખની કિંમતના 11 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સ્ટેશન રોડ પર બાઈક ચાલકનો રસ્તે પડેલ મોબાઈલ રાહદારીએ ઉઠાવી લીધો, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા ! અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મુંબઇ લોકલ ટ્રેનમાંથી મુસાફરના રૂ.20 હજારના મોબાઈલની ચોરી ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો By Connect Gujarat Desk 07 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરત“તેરા તુજકો અર્પણ” : ગુમ થયેલા 50 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ... સુરત શહેર તથા જિલ્લામાં ગુમ થયેલા 50 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલીકોને કાપોદ્રા પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવતા પોલીસ તંત્રનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat Desk 24 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદામાં મોબાઈલ સીમકાર્ડના ખરીદ વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 18 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પીડિતાનો મોબાઈલ શોધવા માટે પોલીસે વિશ્વામિત્રી નદી ઉલેચી,હાઈટેક ટેક્નોલોજીથી તપાસનો ધમધમાટ વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા, By Connect Gujarat Desk 09 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn