અંકલેશ્વર : શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમની એ’ ડીવીઝન પોલીસે ધરપકડ કરી...
અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા કેટલાક મહિનામાં ટેક કંપનીઓએ લગભગ 70,000 લોકોની છટણી કરી છે.
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતા ગઠીયાને લોકોએ ઝડપી પાડી એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.