અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી