ભરૂચ : વાગરાના કડોદરા ગામે 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો
કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા
કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ચાર રસ્તા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર એક કપિરાજ ચઢી ગયો હતો,અને વીજ કરંટનો ભોગ બન્યો હતો.
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ ગણેશપુરા ગામમાં કપિરાજનો ત્રાસ ખૂબ વધ્યો હતો.