આ હરિયાળી જગ્યા ઉદયપુરથી માત્ર 18 કિમી દૂર છે, ચોમાસામાં હોય છે રમણીય નજારો
ઉદયપુરનું કેલી ગામ તેની પરંપરાગત ઓર્ગેનિક ખેતી માટે જાણીતું છે. અહીં સ્થાનિક લોકો બીજને જાતે સાચવવાથી લઈને ઓર્ગેનિક ખેતી કરવા સુધી બધું જ કરે છે
ઉદયપુરનું કેલી ગામ તેની પરંપરાગત ઓર્ગેનિક ખેતી માટે જાણીતું છે. અહીં સ્થાનિક લોકો બીજને જાતે સાચવવાથી લઈને ઓર્ગેનિક ખેતી કરવા સુધી બધું જ કરે છે
વરસાદના દિવસોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી ત્વચાના પ્રકાર અનુસાર યોગ્ય ત્વચા સંભાળ દિનચર્યા અપનાવવી જોઈએ.
ઉત્તરાખંડ માટે આગામી 24 કલાક ખૂબ જ મુશ્કેલ રહેશે! હવામાન વિભાગે ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે, કયા જિલ્લાઓ વધુ જોખમમાં છે?
ચોમાસાના આગમન સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે.
વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે.બહાર ખવીથી આપણને બીમાર થવાનો ભય રહતો હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.
શનિવારે મળેલા અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં ભારે વરસાદ પછી અચાનક આવેલા કાદવના પ્રવાહે ઘણા ગામોમાં ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સરકારી મીડિયા અનુસાર, કાદવના પ્રવાહને કારણે ડઝનબંધ ઘરો તૂટી પડ્યા છે
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે ફરાળી ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.