ગુજરાતગુજરાતમાં તારીખ 15 જૂન સુધીમાં વરસાદનું થઈ શકે છે આગમન, અંબાલાલ પટેલે કરી આગાહી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. By Connect Gujarat 06 Jun 2023 12:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે By Connect Gujarat 12 May 2023 14:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું... રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ By Connect Gujarat 11 May 2023 14:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..! ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે. By Connect Gujarat 10 May 2023 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: ચોમાસાની સિઝનમાં વિવિધ વિસ્તારોમાં ભુવા પડતા વાહનચાલકોને મુશ્કેલી,જુઓ કેવી છે પરિસ્થિતિ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 19 Sep 2022 18:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ચોમાસુની ઋતુમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો, તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો સુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે By Connect Gujarat 20 Aug 2022 16:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસામાં ઝઘડિયાના આ ગામોના લોકો દરરોજ મોત સામે ભીડે છે બાથ,જુઓ શું છે પરિસ્થિતિ આ ગામોની સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનોનો શ્વાસ અધ્ધર રહે છે. By Connect Gujarat 29 Jul 2022 14:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn