ખેડૂતને બંદૂક બતાવીને ધમકાવવાનો મામલો, પૂજા ખેડકરની માતાની ધરપકડ
પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા.
પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મકતમપુર વિસ્તારમાં એક એવી માતા રહે છે કે, જેણે પોતાના પતિના 14 વર્ષ પહેલા થયેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ બનાવી છે.
અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે. મૂસેવાલાની માતા ચરણ કૌરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નિકનો આશરો લીધો છે.