સાબરકાંઠા : 2 દીકરાઓએ કોદાળીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, માતાએ નોંધાવી ફરિયાદ...
હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 દીકરાઓએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 દીકરાઓએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
ICC ODI વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે યાદગાર બની રહેશે.
સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
વાસદા તાલુકાના લાછકડી ગામના કળિયુગી દીકરાઓએ માતાપિતાને નજીવી બાબતે ઢોરમાર માર્યો જેમાં માતાનું મોત નીપજ્યું છે
રાજ્યમાં પ્રેમ સબંધોમાં પ્રેમિકાને પામવા માટે ઉગ્ર થઇ કોઈનો જીવ લેતા અટકતા નથી ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં સગા પુત્રએ જ જનેતાને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી