ગુજરાતનર્મદા : સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું કોઈને પણ ભાજપમાં જોડતા પહેલા પરામર્શ કરો..! સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે. By Connect Gujarat 16 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. By Connect Gujarat 13 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળામાં વિકાસના વિવિધ કાર્યોનું કરવામાં આવ્યું લોકાર્પણ,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 07 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ ઓફર કરી હોવાનું AAPના MLA ચૈતર વસાવાનું નિવેદન By Connect Gujarat 02 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરથી મહારાષ્ટ્ર વાયા નેત્રંગનો માર્ગ NHAI એ હસ્તક લઈ ફોરલેન બનાવવા નીતિન ગડકરીને ભરૂચના સાંસદનો પત્ર અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે છે. By Connect Gujarat 18 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ અશા-માલસર વચ્ચે બનેલા નવા પુલનું કર્યું નિરિક્ષણ... અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે. By Connect Gujarat 18 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી By Connect Gujarat 21 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયા ગેંગવોરના મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ માથાભારે તત્વોની ધરપકડ, જુઓ સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું..! By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સાંસદ મનસુખ વસાવા હવે નારેશ્વરમાં ધરણાં પર નહીં બેસે, રેતી માફિયાઓ સામે ઉચ્ચારી હતી ચીમકી નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn