Connect Gujarat

You Searched For "Mumbai News"

મુંબઈ પોલીસે અભિનેત્રી કાવ્યા થાપરની દારૂ પીને ડ્રાઇવિંગ અને અકસ્માતના આરોપસર કરી ધરપકડ

18 Feb 2022 4:57 PM GMT
તેના પર દારૂ પીને ડ્રાઇવિંગ કરવાનો અને ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે.

મુંબઈને મોટી ભેટ, PM મોદી આવતીકાલે થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઈનોનું કરશે ઉદ્ઘાટન

17 Feb 2022 11:42 AM GMT
PM મોદી આવતીકાલે સાંજે 4.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇનોનું ઉદ્ઘાટન કરશે.

સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા છેતરપિંડીના કેસમાં ફસાયો , શિપિંગ કંપનીએ લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ

14 Feb 2022 6:55 AM GMT
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર જે હાલમાં જ એસિડને લઈને પોતાના નિવેદન બાદ ચર્ચામાં હતી તે ફરી એકવાર હેડલાઈન્સમાં છે.

અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે ઉજવ્યો વેલેન્ટાઈન ડે, આવો જોઈએ શું કરી પોસ્ટ

14 Feb 2022 6:12 AM GMT
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા,

તૂટ્યા રાખી સાવંત અને રિતેશના સંબંધો, યુઝર્સ ભડકયા..

14 Feb 2022 5:44 AM GMT
રાખી સાવંતે પોતાના લગ્ન જીવન વિશે એક મોટી માહિતી આપી છે. જ્યારે રાખી સાવંતના લગ્ન થયા

અંધેરીની કોર્ટે શિલ્પા, શમિતા અને માતા સુનંદા શેટ્ટીને 28 ફેબ્રુઆરીએ રજૂ થવા સમન્સ પાઠવ્યું, આ છે મામલો

13 Feb 2022 5:37 AM GMT
અંધેરી કોર્ટે શનિવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને એક બિઝનેસમેનની ફરિયાદને પગલે સમન્સ પાઠવ્યા

સલમાન ખાને લતા મંગેશકરને આપી વિશેષ શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું- 'લગ જા ગલે કી ફિર...'

13 Feb 2022 5:33 AM GMT
લતા મંગેશકરના અવસાન પછી પણ ચાહકો હજુ પણ આ દુઃખદ સમાચારમાંથી બહાર આવી શક્યા નથી.

સાડી પહેરીને આલિયા ભટ્ટે શેર કરી પોતાની તસવીરો, સ્ટાઈલ જોઈને ચાહકો થઈ ગયા દિવાના

13 Feb 2022 5:20 AM GMT
આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

રવિના ટંડનના પિતા રવિ ટંડનનું નિધન, અભિનેત્રી ભાવુક થઈ કહ્યું- પાપા, હું તમને જવા નહીં દઉં

11 Feb 2022 2:56 PM GMT
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનના પિતા રવિ ટંડનનું આજે (11 ફેબ્રુઆરી) નિધન થયું છે.

રાષ્ટ્રપતિ કોવિંદે મુંબઈમાં દરબાર હોલનું કર્યું ઉદ્ઘાટન, લતા મંગેશકરને કર્યા યાદ

11 Feb 2022 11:19 AM GMT
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુંબઈમાં રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદ્ઘાટન કર્યું.

સારા અલી ખાને માતા અમૃતા સિંહને જન્મદિવસ તસવીર શેર કરી અને હૃદયસ્પર્શી નોટ લખી

9 Feb 2022 2:58 PM GMT
બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ આજે તેનો 63મો જન્મદિવસ ઉજવી રહી છે. અમૃતાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે

ગંગુબાઈ કાઠિયાવાડીમાં અજય દેવગણ બન્યો કરીમ લાલા, જાણો રિયલ લાઈફ ગેંગસ્ટરની કહાની

8 Feb 2022 3:49 AM GMT
આ દિવસોમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન તેમની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ચર્ચામાં છે.