ભરૂચભરૂચ : ડમ્પિંગ સાઈડ મુદ્દે થામ સહિત 4 ગામના સરપંચ-સભ્યોની પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત... અત્યંત દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા થામ સહિત 4 ગામના સરપંચ અને સભ્યોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 15 Feb 2024 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMCના રૂ. 200 કરોડના મ્યુનિ. ગ્રીન બોન્ડનું CMએ બેલ રીંગીંગ સેરેમનીથી BSEમાં લિસ્ટિંગ કરાવ્યું CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. By Connect Gujarat 08 Feb 2024 18:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાલિકા ફાયર ટેન્ડરના દુરુપયોગ મામલે ખુલાસો, જુઓ શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે..! ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે ગયું હોવાનો વિડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. By Connect Gujarat 09 Dec 2023 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : એક્સિડન્ટ ઝોન બનેલી મનુબર ચોકડી પર સુરક્ષા સુવિધા ઊભી કરવા પાલિકા વિપક્ષની માંગ... ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી મનુબર ચોકડી વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે, By Connect Gujarat 09 Oct 2023 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અઢી વર્ષની યાત્રાની છેલ્લી સામાન્ય સભા મળી,વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી.! અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી By Connect Gujarat 11 Sep 2023 16:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આવનાર તહેવારો પૂર્વે શહેરમાં સુખ-સુવિધા મુદ્દે પાલિકા વિપક્ષની પાલિકા પ્રમુખને રજૂઆત… By Connect Gujarat 05 Sep 2023 16:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : થાળી-વેલણ વગાડી માટલાં ફોડીને રશિયન નગરની મહિલાઓએ પાણી મુદ્દે પાલિકા પરિસરને ગજવ્યું... ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે By Connect Gujarat 24 Mar 2023 17:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પડતર પ્રશ્ને પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ, દિવાળી પૂર્વે જ શહેરીજનોની વધી શકે છે મુશ્કેલી..! ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે By Connect Gujarat 15 Oct 2022 15:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...! મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી By Connect Gujarat 13 Oct 2022 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn