Home > municipal corporation
You Searched For "municipal corporation"
સુરત: જાહેરમાં કચરો ફેંકનાર પર મહાનગર પાલિકા કરશે દંડનીય કાર્યવાહી
11 Jan 2023 6:22 AM GMTશહેરમાં સોસાયટીની બહાર જમા થતાં કચરાના ઢગ દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરા ફેકનારો પર દંડીની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર: મહાનગરપાલિકા દ્વારા રૂ. 11 કરોડથી વધુના વિકાસના કાર્યોને અપાય મંજૂરી,જુઓ કયા પ્રકલ્પો નિર્માણ પામશે
30 Oct 2022 6:57 AM GMTજામનગર મહાનગર પાલિકાની બેઠક યોજાય, વિકાસના વિવિધ કાર્યો માટે અપાય મંજૂરી
સુરત: હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરપાલિકા દ્વારા 300 થી વધુ ઢોરોને પકડી પાડવામાં આવ્યા
29 Aug 2022 10:11 AM GMTતાજેતરમાં જ હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા ડોર અંગે સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે
લ્યો બોલો, અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં 23 હજારથી વધુ ખાડા હોવાનું જાતે કબૂલ્યું, પણ ખાડા પુરશે કોણ એના પર પ્રશ્નાર્થ
23 Aug 2022 10:59 AM GMTશહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા ને નુકસાન થયું છે અમદાવાદના રોડ પરથી પસાર થાઓ તો તમને રોલર કોસ્ટર રાઈડ માં બેસ્યા હોય તેવો અનુભવ થાય છે.
સુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની ACBએ કરી ધરપકડ
9 Aug 2022 11:03 AM GMTસુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા.
વડોદરા: ગાજરાવાડી વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર,સ્થાનિકોમાં રોષ
27 July 2022 8:03 AM GMTવડોદરામાં સ્માર્ટસિટીના દાવા વચ્ચે ગાજરાવાડી વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે
ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના 67 કાઉન્સિલરોમાંથી 66 શિંદે જૂથમાં જોડાયા
7 July 2022 7:55 AM GMTમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીમાં ધારાસભ્યોના બળવા બાદ હવે કાઉન્સિલરો પણ શિંદે કેમ્પમાં...
સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું
5 Jun 2022 7:45 AM GMTવિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે
વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
13 May 2022 8:58 AM GMTવડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
વડોદરા: વિશ્વામિત્રી નદીની કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા GPCBનો મ.ન.પા.ને અનુરોધ
11 May 2022 10:04 AM GMTવિશ્વામિત્રી નદીની કાયાકલ્પ કરવાનો એકશન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરી દેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મહાનગર પાલિકાને અનુરોધ કરવામાં...
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરાય, ટૂંક સમયમાં કરાશે કાર્યરત...
27 April 2022 10:31 AM GMTવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના આટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ,વેપારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો
23 April 2022 12:27 PM GMTવડોદરા મ.ન.પા.દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ખાસવાડી સ્મશાનથી શરૂઆત રસ્તા પર નડતરરૂપ વાહનો તથા ભંગાર જપ્ત