અંકલેશ્વર : ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ, વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા
અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવતી છે
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારની પાલિકાની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
કતોપોર બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
શહેરોની ગીચ વસ્તીમાંથી નીકળતું સુએઝનું પાણી ગંદકીમાં સતત વધારો કરી રહ્યું છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1માં રૂપિયા 5 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ અને પેવર બ્લોકના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.