સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રની હત્યાનો મામલો, સાસરી પક્ષના લોકોને લાકડે હાથ અડાડવા સામે પિયર પક્ષનો નનૈયો
લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અબ્રામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પહેલા ગુમ થયો હતો
ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કરણીસેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં વડોદરાના કરજણમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ જોડાય બંધના એલાનને સમર્થન આપ્યું હતું
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી
જિલ્લા કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી