સુરત:લિંબાયત વિસ્તારમાં 7 ઇસમોએ લૂંટ કરી એક વ્યક્તિની કરી હત્યા,ચોંકાવનારા સીસીટીવી બહાર આવ્યા
લીંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 7 જેટલા અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એક યુવકની હત્યા કરી ફરાર
સુરત: પલસાણાના જોળવા ખાતે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી
વડોદરામાં સુરત જેવી ઘટના ઘટતા માંડ અટકી,પૂર્વ પતિએ યુવતીના ગળાના ભાગે હથિયાર વડે કર્યો હુમલો
સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી.
સુરત : આવી રીતે થઈ હતી ગ્રીષ્માની હત્યા, જુઓ પોલીસે કેવી રીતે કર્યું ઘટનાનું રીકન્ટ્રક્શન…
પાસોદરા વિસ્તારમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે.
સુરત : માથાભારે યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપ્યું, ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાનો "LIVE" વિડીયો વાઇરલ...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.
સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુબિંક કાકાની હત્યા, લીફટના ઝગડામાં મરાયો હતો માર
રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
No more pages
/connect-gujarat/media/post_banners/124f9f4a51f91c0021d26e61f5953fc2e9277ae11f8c764856c86e7e4a062195.jpg)
/connect-gujarat/media/post_banners/e68217ff367c9f0736cd28705760660fad3a6f2f090dc4a8216fd467e8212a73.jpg)
/connect-gujarat/media/post_banners/6fbd1c18bd4b82ed5bc094f1f207424c93e4a6e7b5624bdf2136f3ae252a80d3.jpg)
/connect-gujarat/media/post_banners/46ee7cd4c5c19014d7eadb460b287ee027c6f8c3d9b5a5d641f743acd83ac898.jpg)
/connect-gujarat/media/post_banners/6be8d666c399746a5ae3a5ebcc9432c229f2233895b5dfa757d34f72187850fe.jpg)
/connect-gujarat/media/post_banners/37ab6dba3ea9c881fdefebdfd034849f528f3054f939a5f64617ed45674cb85b.jpg)
/connect-gujarat/media/post_banners/63d3702964c1ba71f51dbd6d3f44811ab1a3054c8b4dce7394fd0d9b3457bd4d.jpg)
/connect-gujarat/media/post_banners/a2c2f417139386dd0304c3c63746b1f12d20f1156f7f39d988aa4c5c1eaf869b.jpg)
/connect-gujarat/media/post_banners/b0bceebc6a82f1a9c165cae533a36a7f838bbae9217afb0612fcc9f9e8d7a5b6.jpg)
/connect-gujarat/media/post_banners/0b388a50f68edb1faa55d5b2aa37c5e06350b12dac18ceab0bd66558daa91f23.jpg)