જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.
અમદાવાદમાં ભત્રીજીને ભગાડી ગયેલ યુવકની હત્યા કરનાર ભાગેડુ કાકાની પોલીસે જૂનાગઢનાં જંગલમાંથી ધરપક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી
હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે.
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે
અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે