અત્યાચાર, અન્યાય અને હત્યા: રાહુલે અયોધ્યામાં દલિત છોકરીની હત્યા પર સરકારને ઘેરી
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન આપ્યું હોત તો કદાચ બાળકીનો જીવ બચાવી શકાયો હોત.