સાબરકાંઠા : પુત્રવધૂએ જ નિવૃત પોલીસકર્મી સસરા સહિત સાસુનું સોપારી આપી મર્ડર કરાવ્યું, 4 આરોપીની ધરપકડ
નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક જાન્યુઆરી મહિનામાં ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી.
જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.