અંકલેશ્વર: ગોરજ ટાણે ગીત મધુરા સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા
ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન મનોરંજન જગતમાં શોકની લાગણી, ભારતીય સંગીતના ઉસ્તાદ રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન થયું છે.
સંગીત પ્રેમીઓ માટે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા સંગીતને લગતા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે
ભરૂચના અંતરિયાળ વાલિયા તાલુકાની 13 વર્ષીય દીકરીએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાય સંગીતના ક્ષેત્રે નવા આયામની શરૂઆત કરી છે.