પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસ માટે રવાના થયા, G7 સમિટમાં પણ હાજરી આપશે, જાણો સમગ્ર પ્રવાસની રૂપરેખા
બે દાયકા પછી આ પહેલી વાર હશે જ્યારે કોઈ ભારતીય પીએમ સાયપ્રસની મુલાકાત લેશે. પીએમ મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ જઈ રહ્યા છે.