ગુજરાત નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી રાજ્ય સરકારની ત્રિ દિવસીય ચિંતન શિબિરનો થશે પ્રારંભ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: કડિયાકામ કરી લોકોનું ઘર બનાવાતા પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન થયુ સાકાર,જુઓ સરકારની કઈ યોજનાનો મળ્યો લાભ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓએ પોતાનું પાકુ મકાન બનાવી હાલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે By Connect Gujarat 06 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું... જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ By Connect Gujarat 29 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..! અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સગી જનેતા જ બાળકોને ભીખ માંગવા મોકલતા બે બાળકો ટ્રેન મારફતે પહોંચ્યા કેવડીયા, જુઓ પછી શું થયું ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષ નો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી નર્મદા જિલ્લાના એકતા નગર રેલવે સ્ટેશનએ ઉતર્યા હતા By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે. By Connect Gujarat 01 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય By Connect Gujarat 09 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: મોવી રોડ પર ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરી થયેલ લૂંટના ગુનામાં ચોંકાવનારો ખુલાસો ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરીને ચલાવાય હતી લૂંટ રૂ. 1.98 લાખના લૂંટના ગુનામાં ટેમ્પા ચાલકની જ ધરપકડ તેમાં ચાલકે જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન By Connect Gujarat 20 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ.. નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat 13 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn