ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે, કબીરવડમાં લોકોએ સ્થળાંતર કર્યું
ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે
ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલા 27 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી
જિલ્લાના પોઈચા ખાતે સુરતથી ફરવા આવેલા 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ નર્મદા નદીના પાણી ગરકાવ થતાં ચકચાર મચી જવા પામી હતી
રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.