અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
ભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.