છોટાઉદેપુર: નસવાડીમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય,બે બાળકોના અપહરણનો નિષ્ફળ પ્રયાસ
છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી.
શાળામાં ભણતા બાળકો પાસે શિક્ષક નદીમાંથી પથ્થર વીણાવીને શાળાના કેમ્પસમાં નખાવે છે
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો 300 મીટર ધસમસતા કોતરના પાણીમાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.