Connect Gujarat

You Searched For "NATIONAL HIGHWAY"

અંકલેશ્વર: નેશનલ હાઇવે નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં

17 Aug 2023 5:50 AM GMT
અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

હિમાચલના સોલનમાં ફરી ભૂસ્ખલન, કાલકા-શિમલા નેશનલ હાઈવે-5 બંધ, ટ્રાફિકને ડાયવર્ટ કરાયો...

11 Aug 2023 5:38 AM GMT
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર : નેશનલ હાઈવે પર વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી સુધી સર્જાયો ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા…

25 July 2023 10:46 AM GMT
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે

સાબરકાંઠા: શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિજ ચોમાસાની શરૂઆતે જ ધોવાયા, વાહન ચાલકોને હાલાકી

12 July 2023 9:10 AM GMT
અમદાવાદથી શામળાજી નેશનલ હાઈવે પર કેટલાક નવીન બનાવેલા ઓવર બ્રિજની હાલત ભંગાર જોવા મળી રહી છે. માર્ગની બિસ્માર હાલતના પગલે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો...

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, 10 કિમી સુધી ટ્રાફિકજામ

7 July 2023 12:12 PM GMT
આજે સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનરનાં ટાયર અચાનક જ નીકળી જતાં કન્ટેનર બામણગામ પાસેના બ્રિજ પર જ પલટી ખાઈ...

વડોદરા : નેશનલ હાઇવે નં 48 પર સર્જાયો અકસ્માત, પૂર પાટ ઝડપે આવતી આઇસરે કારને ટક્કર મારતા 2 ના મોત

21 Jun 2023 12:02 PM GMT
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો

અંકલેશ્વર : છેલ્લા 24 કલાકમાં આગની 2 ઘટના, અંસાર માર્કેટ અને એરોન પ્લાઝાના રેસ્ટોરન્ટમાં આગ લાગતાં દોડધામ.

15 Jun 2023 10:44 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.

ભરૂચ: પાલેજ નજીક નેશનલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

12 Jun 2023 11:44 AM GMT
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા પાલેજ નજીકથી ભરૂચ એલ.સી.બી પોલીસે સફળ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના ભારતીય બનાવટનો...

ભરૂચ: નેશનલ હાઇવે પર પાલેજ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકો ઘાયલ

12 Jun 2023 10:55 AM GMT
સુરતથી રાજસ્થાન જતા હતા દરમિયાન વડોદરા તરફ જતા નબીપુર પાલેજ નજીક માચ ચોકડી પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

સુરત : પીપોદરા નજીક નેશનલ હાઇ-વે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતાં ઓઇલના ખાબોચિયા ભરાયા, અનેક બાઇક સ્લીપ થઈ

7 Jun 2023 11:00 AM GMT
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.

સુરેન્દ્રનગર: નેશનલ હાઇવે પર સ્થાનિકોનો ચક્કાજામ, પાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન

5 Jun 2023 7:44 AM GMT
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ

10 May 2023 6:13 AM GMT
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી