ભરૂચ: દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેતી થઈ..
ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી.
ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી.
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
કિચન કબાના હોટલ સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવાનનું ગંભીર ઈજાઓને પગલે સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું
ડુંગરી નજીક આવેલા રોલા ગામના હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડતી ઈકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા કાર હાઈવે ઉપર પલ્ટી જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા