રાજ્યનો એકમાત્ર નેશનલ હાઈવે જ્યાં વાહનો માંડ 20 KMની સ્પીડ પર દોડે છે, જુઓ સોમનાથ-ભાવનગર હાઈવેના દ્રશ્યો..!
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે થયો છે બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે, વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે થયો છે બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે, વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો
અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીના માર્ગનું સમારકામ કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ
રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.