આ “ટ્રાફિકજામ”થી ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા...
નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનંય નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી
અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.