Connect Gujarat

You Searched For "natural beauty"

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે રહેશે બેસ્ટ, આજે જ બનાવી લો પ્લાન….

2 Sep 2023 7:03 AM GMT
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.

વરસાદી ઋતુમાં ફરવા લાયક ભારતની આ 5 જગ્યાઓ, કુદરતી સૌંદર્યથી ભરપૂર, અચૂક બનાવો પ્લાન....

23 Jun 2023 7:52 AM GMT
ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ એવી છે જે આપનું મન મોહી લે છે. અને તેમય ચોમાસાની ઋતુમાં તો ભારત ના અમુક સ્થળો જે સોળે કળાએ ખીલી ઊઠે છે.

શાંતિ અને કુદરતી સોંદર્યનો નજારો જોવા માંગો છો?, તો આ રહી બેંગ્લોર નજીકના હિલ સ્ટેશનની લિસ્ટ..!

19 March 2023 7:45 AM GMT
આ ભાગદોડ વારી જિંદગીમાં લોકો શાંતિનો અનુભવ કરવા માટે કોઈ સુંદર સ્થળોએ જવાનું હમેશા પસંદ કરતા હોય છે.

ભરૂચ : જળ અને પ્રાકૃતિક સૌંદર્યનું મહત્વ સમજાવતા વિષયને અનુરૂપ જે.બી.મોદી વિદ્યાલયમાં યોજાયો વાર્ષિકોત્સવ

29 Dec 2022 10:36 AM GMT
બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાના હેતુ સાથે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જે.બી.મોદી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી...

નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

18 July 2022 9:44 AM GMT
ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,

જુનાગઢ : મેઘમહેરથી ગિરનાર-દાતારની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી, સહેલાણીઓમાં ખુશી...

2 July 2022 9:21 AM GMT
જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે

જો તમે તમારા ચહેરા પર રહેલ ખીલ અને કરચલીઓને દૂર કરવા માંગો છો, તો બનાવો ગોળનું ફેસ માસ્ક

16 Nov 2021 8:15 AM GMT
જો તમે ચહેરાના ખીલથી પરેશાન છો, તો ગોળનો ફેસ પેક લગાવો, અને કઈ રીતે બનાવશો

અમરેલી : કુદરતી સોંદર્ય સહિત આહલાદક નજારો જોતાં પર્યટકોથી ખોડિયાર ડેમ ઉભરાયો...

10 Nov 2021 11:35 AM GMT
કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થયા છે

વલસાડ : છેવાડાના ગામડાઓમાં છે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો, કુદરતે પોતાનો જાદુ વિખેર્યો

4 Aug 2020 12:06 PM GMT
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે, ત્યારે...