નવરાત્રિમાં ક્લાસિક સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરો, લુક દરેકને પ્રભાવિત કરશે
તહેવારોની સિઝનમાં સ્ટાઈલિશ આઉટફિટ, પછી લુક પણ બહાર આવે છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તમે તમારા કપડામાં ક્લાસિક આઉટફિટ્સનો સમાવેશ કરી શકો છો.
તહેવારોની સિઝનમાં સ્ટાઈલિશ આઉટફિટ, પછી લુક પણ બહાર આવે છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તમે તમારા કપડામાં ક્લાસિક આઉટફિટ્સનો સમાવેશ કરી શકો છો.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ઘુસિયા ગામે નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે મેઘવાળ સમાજના હસ્તે નુતન તોરણ બાંધવામાં આવ્યું હતું.
ડાયાબિટીસના દર્દીઓ માટે હવે તમે ઘરે પણ ઓછા સમયમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી લાડુ બનાવી શકો છો. આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ માનવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.