ભરૂચ : પ્રથમ નોરતે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર…
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રતિપદા તરીકે ઓળખાય છે અને તે દેવી દુર્ગાના અવતાર મા શૈલપુત્રીની પૂજા સાથે સંકળાયેલ છે.
સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી
નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને વિવિધ વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે
સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.