નવસારી: કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત
નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગુજરાત, દાદરા નગર હવેલી દમણ અને દીવ એન.સી.સી.ગ્રુપ દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આયોજિત નવસારીના દાંડીથી દિલ્હી જનારી મોટરસાઇકલ રેલી અમદાવાદ આવી પહોંચી ત્યારે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું.
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા છે.
અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા.
નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો.