નવસારી: ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી મહિલાએ ચેક વડે લાખોના ઘરેણાં ખરીદ્યા, ચેક બાઉન્સ થતાં ફરિયાદ નોંધાઈ
નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ
નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ
ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં સી.આર.પાટીલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાય
નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી
નવસારી શહેરના છાપરા રોડ પર સિલ્વર પામ ફ્લેટમાંથી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે
ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે.