ભરૂચભરૂચ : નેત્રંગના કામલીયા ગામે દીપડાનું બચ્ચું ખાડામાં ખાબક્યું, વનકર્મીઓએ કર્યું રેસ્ક્યું... ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું... ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કી.મી.ના માર્ગનું રૂ.50 કરોડના ખર્ચે નવનિકરણ, ખાતર્મુહુત કરાયુ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શ્રીનગરમાં યોજાયેલ આઈસસ્ટોક સ્પર્ધામાં નેત્રંગના પ્રાથમિક શિક્ષકોએ હાંસલ કર્યો ગોલ્ડમેડલ ! તારીખ 09-11-2024 થી તારીખ 11- 11- 2024 દરમિયાન ત્રીજી સમર નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશીપ- 2024માં ટીમ ટાર્ગેટ ઇવેન્ટની સ્પર્ધામાં શ્રીનગરમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લાના નેત્રંગના કાંટીપાડામાં 51માં તુલસી વિવાહ નિમિત્તે આયોજીત સત્યનારાયણ કથામાં 351 જોડાઓએ લીધો લાભ નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે.ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે.જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળશે. By Connect Gujarat Desk 12 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગના સાકવા ગામે મરઘીના ઝુંડ પર દીપડાનો હુમલો, જુઓ CCTV ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે મરઘાં પર દીપડાના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડો પકડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી છે. By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગના ઉમરખાડા ગામે દિપડો પાંજરે પુરાયો,થોડા દિવસ અગાઉ બકરાનું કર્યું હતું મારણ દિપડો દેખાયો હોવાના સ્થળે મારણ મુકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વનવિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી ત્યારબાદ ગામ નજીકના ખેતરમાં આટાફેરા મારતો દિપડો આખરે પાંજરે પુરાયો By Connect Gujarat Desk 09 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચનેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો નજરે પડતા ફફડાટ દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો... By Connect Gujarat Desk 08 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn