ભરૂચ : નેત્રંગ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...
આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા